Sunday 29 April 2018

મારી દ્રષ્ટી એ ભારતીય શિક્ષણ!

મારી દ્રષ્ટી એ ભારતીય શિક્ષણ!

શિક્ષણ? શિક્ષણનો અર્થ સમજવો ગણો જ અગરો છે. આપણે શિક્ષણને માત્ર શાળા, કૉલેજો માં મળતા પુસ્તકિય ઘ્યાન સાથે જ સરખાવીએ છીએ અને કોઈ પણ ને પૂછો તો જવાબ એજ મળશે કે શિક્ષણ એટલે શાળા માં મળતું પાઠ્યપુસ્તક વાળું ઘ્યાન. આ સંદર્ભ માં હું એક નાનકડી વાર્તા રજુ કરું છું.
- અને પંખી શિક્ષીત થયું....  
              (વાર્તા છે, રવીન્દ્રનાથ ટાગોર ની)

એક પંખી, સાવ ગમાર, આખો દિવસ ઊડાઊડ, નવા નવા ફડ ની શોધ, ઊંચે ગગન માં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! ... રાજ્યના રાજા ને લાગ્યું, "અરે! આતો કઈ પંખી છે?" આવું પંખી કઈ કામનું નહિ, આતો ખાલી વન માં ફડ ખાઈ ને રાજ્ય ને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, "આ પંખીનું શું કરીએ?" એક મંત્રી કહે, "મહારાજ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે."

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજ ને એ પંખીને શિક્ષણ આપવાનું કામ સોંપ્યું! પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો વિચાર કર્યો અને શિક્ષણની નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અઘ્યાનનું મૂળ, "અરે! પંખી મામૂલી ઘાસ તણખલાં નો માળો બાંધે, એવા માળા માં તે વિદ્યા કેટલીક રહે? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે." આ હલ શોધનારને મોટું ઈનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!

સોની ને હુકમ થયો કે પાંજરું બનાવો. એને વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂર થી લોકો પાંજરું જોવા આવ્યા. સોની ના વખનનો તો કોઈ પાર નહિ. કોઈક કેહતું કે, "શિક્ષણ તો જોરદાર ચાલે છે!" તો કોઈ કહે "શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને! પંખી નું નસીબ જોરમાં છે!" પાંજરામાં બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા.

એક મહાપંડીત ને તેને શિક્ષણ આપવા બોલાવ્યા. આવતા વેત તેમને કહ્યું કે "આ એક બે ચોપડી થી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ." રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઈ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઈ ગયા. "વાહ! વાહ! શું શિક્ષણ છે!" ધમધોકાર રીતે પાંખનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ,રંગકામ,પોલિશ,નવી ડિઝાઈન,નવા સાજ શણગાર, જ્યારે જુઓ ત્યારે ચાલુજ હોય! તેના માટે કેટલાય માણસો ને રોકવામાં આવ્યા હતા અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે "હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે."

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું! રાજાએ તો બોલાવ્યો તેમના ભાણેજ ને "આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખી ની નહિ!" ભાનેજે જવાબ આપ્યો "અરે!  લોકોને પંખીની ઊછળકૂદ થી મળતું મનોરંજન બંધ થઈ ગયું છે એટલે બધા વાંધા વચકા કાઢે છે બાકી પૂછો આ સોની,લુહાર,પંડિતજી,સાફસફાઈ કરનાર આ બધા શિક્ષણના જાણકાર છે." રાજાને સંતોષ થયો પણ પછી તેને જાતે જ શિક્ષણ જોવાનું નક્કી કર્યું. રાજા પોહચ્યો ત્યાં તો બધા ભેગા મળી ને એવી વ્યવસ્થા કરી દીધી કે વાતના પૂછો! કોઈ ગોખવતું હોય તો કોઈ ગાવડવતું હોય, તો કોઈ શીખવાડતા હોય નાચ! તામ જામ નવા નવા કવર ચડાવેલા જૂના જૂના પુસ્તકોનો ખડકલો! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઈ ઈનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો, "મહારાજ! પંખીને મળ્યા?" રાજા કહે "અરે હા ! એ તો યાદ જ ના આવ્યું. પંખી ને જોવાનું તો રહિજ ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ". રાજાએ જોયું તો શિક્ષણની પધ્ધતિ પંખીના કરતા એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું જ નહોતું. પધ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તો ય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કઈ જ ખામી નથી.

હવે પાંજરામાં નથી દાણા કે નથી પાણી! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાના ફાડીને કલામની અનીએ એ પંખીના મોમાં ઠાસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખી નો અવાજ પણ બહાર નથી આવતો! બિચારું પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફડફળાવે તો કહે, " આ ગેરશિસ્ત!" કોઈવાર પાંજરાને ચાચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે "આને એના ભવિષ્યની પડી જ નથી!" બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!

આવું જ કઈક છે આપણું અત્યારનું ભારતીય શિક્ષણ! જ્યાં માત્ર શિક્ષણ ને પુસ્તકીય ઘ્યાન વડે વિદયાર્થી ઓમાં થોપવામાં આવે છે. જ્યારે કોઈ આ શિક્ષણનો બહિષ્કાર કરે તો તેને ભણવું જ નથી કે ભણવામાં રસ જ નથી કહીને એનો બહિષ્કાર થાય છે.

પણ મારી દ્રષ્ટીએ જોવા જઈએ તો વિચાર કઈક આવો છે!

જ્યાં સમય ની કોઈ પાબંધી ના હોય! એટલે કે શિક્ષણ અને સમય ને કોઈ ઘડિયાળ રૂપી કાંટાનો અવરોધ ન મળતો હોય! જ્યાં શિક્ષણ ની પધ્ધતિ અને શિક્ષણ આઝાદ હોય! જ્યાં   શિક્ષણ વિધિયાર્થી ના રસ અને રુચિ હોય એ રીત નું હોય! જ્યાં વિચારશીલતા અને વ્યક્તિગત સ્વતંત્રતા હોય કે જેથી દરેક બાળક એના પોતાના વિચારો સ્વતંત્ર રીતે રજૂ કરી શકે અને શિક્ષક-વિધિયાર્થી વચ્ચે નો ભેદભાવ દૂર થાય! જ્યાં વિધિયાર્થી પોતાના જ વિચારો વડે પોતાનું જ સ્વમુલ્યાંકન કરી શકે અને શિક્ષક-વિધિયાર્થી એકજૂથ થઈ ઘ્યાન પ્રાપ્ત કરે!

શિક્ષણ એવું હોવું જોઈએ કે જે સમાજને ઉપયોગી હોય! દેખવા જઈએ તો આજની શાળા - કોલેજો માં જે શૈક્ષણિક પ્રથા ચાલે છે અને વર્ષો થી ચાલતી આવી રહી છે એના કરતાં આધુનિક આશ્રમો બને તો શિક્ષણ નામનો મોટો ડર સરળતાથી અને સમજપૂર્વક દૂર કરી શકાય. જ્યાં ટેકનોલોજી અને વ્યક્તિગત રસ બને આપની શૈક્ષણિક પ્રથા ને બદલી શકશે કે જે ખરા અર્થમાં ભારતમાં જ નવા નવા યંત્રોની મદદ થી જ ભારતીય સંસ્કૃતિ ને અનુકૂળ હશે!

અંત માં એટલું જ કેહવા માંગીશ કે આયોજન શક્તિઓ ફક્ત પુસ્તકો વાચવાથી કેળવી શકતી નથી! જીવનના કૌશલ્યો તો જીવનમાંથી જ પ્રાપ્ત થાય! એ જ રીતે આપણી કટિબદ્ધ શૈક્ષણિક પધ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે કે જેથી આવનાર પેઢી શિક્ષણને બોજના સમજે અને એમાં જ અભિભૂત થઈ ભારત નું ભવિષ્ય બનાવે!

#જૈમિન પટેલ

Wednesday 25 April 2018

"I Didn't Mean to Hurt You"

“I Didn’t Mean to Hurt You”
Excusing one's own behavior at the expense of conflict resolution.

No matter how compatible they might be, intimate partners are destined to have conflict from time to time. Some of those arguments can become heated, and often result in hurt or angry feelings that are not always adequately resolved. If those negative interactions become repetitive and buried, they can eventually erode the sacred core that keeps love regenerating.
As long as intimate partners have learned the skills to resolve conflicts, they can learn from each of their struggles and get better at respecting each other’s points of view. But when they do everything they can do resolve their differences, and still find themselves unable to get past them, they may be unaware that they are inadvertently giving voice to the most common underlying enemy of conflict resolution. It is the all-too-human tendency to excuse one’s own behavior and blame the other for the hurt he or she is feeling. It shows up as “asking to be excused for what you’ve done because you didn’t intend to hurt them.”
“I was just angry. I didn’t mean what I said. Why do you take it so personally?”
“Just because I said those things doesn’t mean you can’t be a little more forgiving.”
“I never intended to go at you that way. You triggered me with what you said. When you challenge me that way, I can’t help myself.”
“When you’re hostile, it makes me get angry back. I wouldn’t be that way if you weren’t that way to me first.”
“You’re way too sensitive."
“You’re over-exaggerating. I never said anything that bad.”
“If you really loved me, you’d never be upset just because I get a little carried away once in a while.”
Whether we want to face that truth or not, most of us know exactly how much we are going to hurt our partner before we say what causes that to happen. There have just been too many prior interactions where they’ve told us exactly how they felt after those repetitive fights were over. We just don’t want to remember what they’ve told us because, if we did, we’d have to behave less self-servingly the next time around. If we can just pretend that we really didn’t know what was going to happen this time around, we never have to admit that we just didn’t care enough about our partner in that moment to stop our own behavior.
Once we are only into our own thing and concurrently depersonalizing our partners, they become the invisible enemy and no longer deserve automatic consideration or compassion. It is only when the argument is over and we come to our senses that we may realize what we’ve done. Maybe we truly didn’t mean to hurt our partner, but we certainly put that awareness aside when we wanted to say what we wanted to say.
If we’re willing to admit that we chose to put our own needs above those of our partner in the heat of the moment, we can at least be honest about it. That authentic accountability gives your partner the right to be angry, instead of being expected to forgive you because you “didn’t mean to hurt them.” It really doesn’t matter if you didn’t mean to; you did hurt them. You’re accountable for the pain you’ve caused whether you intended to or not. The outcome for your partner is the same.
It would be wonderful if both partners would be honest about their own self-serving behavior in their momentary lack of accountability. It would even be better if they could remember how important their partner’s feelings were before they chose to forget that crucial piece of data. Unfortunately, that’s not what usually happens. Perhaps out of guilt or embarrassment, most partners who have chosen self over the other are more likely to compensate by feeling righteous about what they’ve done. That need to cover their inability to admit their self-serving behavior then leads them to excuse it and, instead, blame their partner for eliciting it.
There’s an additional complication. Once we erase our partners and turn them into people we don’t need to listen to, we are now talking at them, but no longer to them. Dependably, unresolved relationships from our past will pour into that void and our angry rants will be symbolically directed to people who are no longer present. Our current partner becomes the unjustified recipient of unresolved conflicts with people from our past.
In productive conflict, intimate partners do not feign innocence nor try to blame the other for unjust attacks and invalidations. They realize that the drama between them was most likely triggered by words, voice intonations, body language, and facial expressions that may have unearthed unconscious and unresolved memories. They help one another to get to the tap roots from which these old patterns emerged and to separate out who they are from who they became under the pressure of the fight.
“Oh my God, honey, I said things in our fight that have nothing to do with you. I think I was finally telling my mom off for all those times she invalidated me by telling me I didn’t care about her or I would do what she wanted. It was that phrase you used that triggered me, you know, ‘Why can’t you just be nice to me?’ You didn’t deserve the wipeout that followed. It was really meant for her. I’m really sorry.”
“When you started yelling at me, I think I just lost it. It was either give in or destroy you. I used to curl up in a ball when my dad went in to his drunken rage. He used to act as though me and my mom were his servants and we couldn’t do anything right. You raised your voice and came at me. I thought you were going to hit me. I must have decided that you deserved the way I fought back. But I know that you would never get physical like that but, in that moment, I wasn’t sure. I was afraid.”
“I have no business ever talking to you like that. When I’m that mad, I don’t care how you feel or what my words do to you, but I know that somewhere inside, I’m perfectly aware of what you are feeling. When we’re fighting, I just don’t want to see who you really are. I know what I’m doing is wrong. It’s like a demon erupts in me. I just need to win. I’ve got to stop this and I need your help.”
“Don’t forgive me easily any more, okay? My reactions are way out of line. I wouldn’t talk to anyone else the way I did to you last night. There’s something about the way I get cornered, especially when you’re right. It’s always something I don’t want to look at. I get infuriated and just want to hurt you in the moment. That doesn’t make it right.”
Unconscious triggers happen to everyone, but people don’t have to automatically react the way they did in the past. Abused children do not automatically abuse their own children. They realize they may be called upon to be the sacrifice generation but they are willing and committed to make sure inherited negative behaviors don’t run downhill. The first and most important step is to embrace the courage to acknowledge our bad behavior as exactly what it is and not blame someone else for what we chose to do.
Successful relationship partners ideally help one another to be the best people they can be. If you’re in a relationship where you fail your own intent to become your best self, you can see it as a place to practice in the line of fire. But, if no matter how hard you try, you keep slipping back to a person you don’t want to be, blaming your partner will just keep you there.
If you are truly committed to end these negative patterns, you can begin with recognizing when you feel compelled to erase your partner in an argument and what triggers are causing you to do that. If you can, stop the interaction at that point and tell your partner what you are feeling and what he or she is doing that’s making you react the way you are. Stay with the conflict at hand, and let each of you clearly state the other’s position without judgment. Be aware of your partner’s feelings, facial expressions, body language, and vocal intonations. Comment immediately if you feel that either of you are being cornered or beginning to feel defensive.
There is no point in winning an argument with someone you love, only to feel a sickening sense of loss of intimacy when the dust settles. There is almost no greater feeling than knowing your partner would rather give up winning if it means hurting you. You will not be able to make every conflict productive, but you will go a long way towards trusting each other to stay fair in the heat of battle.
#extrimly sorry for my word. I know that is hurt u alot but really sorry from my heart.
#miss u always
#Jaimin Patel

Friday 13 April 2018

Suicide (A major problem)



Suicide (A major problem)


-Life has become so vast nowadays and competition has increased in every field. If a person wants to achieve something then dedication towards that particular work is required, whatever work is given needs focus to complete it. While doing some task suppose any problem comes and that task is not completed on time then we get tensed or depressed.                                            Suppose a student fails in exam or been tourchered by the teacher or someone else then insted of sharing his problems with parents, takes decisions himself without thinking about anyone like some students goes into depression or others commit suicide. Suicide has become a major problem in every areas of our country specially among youngsters and reasons behind it are due to lot of stress, continuous failure in exams or due to  unemployment. TV is also one of the culprit for this as thy show how people are doing suicide in different ways and due to very silly reasons. But we can't blame TV all time because it's upon us to get positive from it by ignoring the negative side. Youngsters are the future of our country and they can play a important role for the development of nation.                                            "हमारे देश का भविष्य है युवा और अगर करेंगे यह छोटी छोटी बातों की वजह से आत्महत्या तो कैसे करेंगे अपने माँ बाप और देश का नाम रोशन इस काम को करने से पहले खुद को अच्छे से एक बार टटोल लेना अपने ना सही एक पल के लिए माँ बाप के बारे मे सोच लेना"      main problem is their thinking and lack of confidence towards solving different hurdles which is coming or will come in  future. They have to realize importance of life which God give only once about parents as I mentioned above they are the one who does struggle for making their child a successful person, educate them in good school and college and fulfill every small and big need of our life.                                                                      A student has to think about it that problems are a part of life so try to find out solution. To overcome this major disease name Suicide we all have to encourage or motivate our respective friends or relatives that whatever situation comes dont give up face it boldly and beat the failure to get success.                                                       Thank you
-Jaimin Patel (Youth Wave India)